sharuaat
Friday, 28 October 2011
aah....
પ્રેમ નહિ મને તો બસ તુચ્છ સ્નેહની આસ છે
વ્યાજ નહિ હવે તો ફક્ત મુલની તલાશ છે
'સાહિલ' હતો મારી કબર બંધાવાનું કારણ
દોષ દેવા ફક્ત અવતરણ હટાવાની વાર છે....
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment